😄આજે સવાર સવારમાં ભજન ગણગણતો હતો:

*હરિ મારું ઞાડુ તું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું…*

ત્યાં પાછળથી શ્રીમતીજી નો અવાજ આવ્યો:

*”આપણે અનુપ જલોટા બનવાની કોઈ જરૂર નથી, નહી તો તમારું ગાડું ઉંધુ વાળી દઈશ…”*

ભજન બંધ….
😄😄😄

FunnyTube.in