કેટલું સરળ છે સૌને ગમી જવું,
અનિચ્છાએ પણ સદા નમી જવું!

માણસ છે , ગુસ્સો આવે તો ,
સહેજ તપી જવું, પછી શમી જવું!

ના ગમે કોઈ વાત, કઈ નહિ,
ધીરેક થી ત્યાંથી સરકી જવું !

બસ આવડી જાય જો આટલું,
સાવ સરળ છે, સૌને ગમી જવું !

🌹🙏મંગલ પ્રભાત 🙏🌹

FunnyTube.in