હેમા માલિની પરણેલા પુરુષને પરણી,

શ્રીદેવી પરણેલા પુરુષને પરણી,

કરિશ્મા કપૂર પરણેલા પુરુષને પરણી,

કરીના કપૂર પરણેલા પુરુષને પરણી,

સારિકા-શબાના-રવીના-રાણી બધી જ પરણેલા પુરુષને પરણી.

આનો મતલબ શું થયો ખબર?

પરણેલા પુરુષોએ આશા છોડવી નહીં, હજુય ચાન્સ છે!
😜😀😁

TopJokes.in