💑

નવપરણીત પતિએ પત્નીને કહ્યું,
મારી *મા* સાથે પણ તું એવી રીતે જ રહેજે, જેવી રીતે તારી *મા* જોડે રહેતી હતી.

બીજે દિવસે સવારે પત્નીએ બેડરૂમમાંથી સુતા-સુતા બુમ પાડી,

*મમ્મી,* મારા માટે એક કપ ચા બનાવી દો. નાસ્તામાં આલુ પરોઠા બનાવજો અને બની જાય એટલે ઊઠાડી દેજો!

😊

FunnyTube.in