એક સુંદર છોકરી એક મેડિકલ સ્ટોરની બહાર ઘણી વારથી ઊભી હતી.
મેડિકલ સ્ટોરમાં ગીરદી ઓછી થવાની તે રાહ જોતી હતી.
.
સ્ટોરનો માલિક તેને શંકાની નજરે જોતો હતો.
થોડીક વાર પછી સ્ટોરમાં ગીરદી ઓછી થઈ.
.
એટલે તે સુંદર છોકરી મેડિકલ સ્ટોરની અંદર ગઈ અને એક સેલ્સમેનને ખૂણામાં બોલાવ્યો…..
સ્ટોરનો માલિક સાવધ થઈને એ તરફ જોવા લાગ્યો.

છોકરીએ હળવેકથી પર્સમાંથી એક કાગળ કાઢ્યો અને સેલ્સમેનના હાથમાં આપીને બોલી,
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
‘ભાઈ, મારા લગ્ન એક ડોક્ટર સાથે નક્કી થયા છે. આજે તેણે પહેલી વાર મને લવલેટર મોકલ્યો છે. જરા વાંચી બતાવોને…’
😜😜😜😜😜😝😝😝😝😂😂😂😂😣😣😣😣 #😅

FunnyTube.in