Tag - gujarati


*પ્રગટવું અને બળવું*

*જે પ્રગટે એ જ*
*અજવાળું ફેલાવે,*
*બાકી*

*જે બળતાં રહે એમની*
*તો રાખ જ થાય.*

*સુપ્રભાત*ભૂરો:ડોક્ટર સાહેબ હું કોન્ડોમ પેહેરતો હોવા છતાં
મારે 5 છોકરાં છે
ડૉક્ટર :તમે કોન્ડોમ કાઈ રીતે પહેરો છે ?
ભૂરો :જેટલું ચઢે છે એટલું ચઢાવું છું
બાકી વધેલું આગળથી કાપી નાખું છું..

ડૉક્ટર:ભાગ #### …..Explore Naughty jokes

*માણસ નું ભોળપણ તો જુઓ* !!!

એક માણસ નો એક પગ ભાંગી જવાથી Hospital માં ગયો .
ત્યાં તેણે બે ય પગ ભાંગેલો દર્દી જોયો .

બાપડો પૂછવા લાગ્યો

*એલા તારે બે wife છે*?Explore wife jokes

એક સુંદર છોકરી એક મેડિકલ સ્ટોરની બહાર ઘણી વારથી ઊભી હતી.
મેડિકલ સ્ટોરમાં ગીરદી ઓછી થવાની તે રાહ જોતી હતી.
.
સ્ટોરનો માલિક તેને શંકાની નજરે જોતો હતો.
થોડીક વાર પછી સ્ટોરમાં ગીરદી ઓછી થઈ.
.
એટલે તે સુંદર છોકરી મેડિકલ સ્ટોરની અંદર ગઈ અને એક સેલ્સમેનને ખૂણામાં બોલાવ્યો…..
સ્ટોરનો માલિક સાવધ થઈને એ તરફ જોવા લાગ્યો.

છોકરીએ હળવેકથી પર્સમાંથી એક કાગળ કાઢ્યો અને સેલ્સમેનના હાથમાં આપીને બોલી,
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
‘ભાઈ, મારા લગ્ન એક ડોક્ટર સાથે નક્કી થયા છે. આજે તેણે પહેલી વાર મને લવલેટર મોકલ્યો છે. જરા વાંચી બતાવોને…’
😜😜😜😜😜😝😝😝😝😂😂😂😂😣😣😣😣 #😅Explore Funny Jokes

*ઈશ્વરે બનાવેલ આ સૃષ્ટી*
*ખજાનાથી ભરેલી છે* 
*પણ ચોકીદાર એકપણ નથી,*
*સિસ્ટમ જ એવી ગોઠવી કે આ દુનિયામાં* 
*અબજો માણસો જન્મે અને મૃત્યુ પામે* 
*પણ કોઈ અહીંયાથી* 
*એક સળી પણ લઈ જઈ શકે નહીં ,*
*ખાલી હાથે આવે અને ખાલી હાથે જાય*
 🍁₲๑๑d morning🍁ગર્દીવાળી એક બસમાં વિકલાંગોની સીટ પર એક થેલો મુક્યો હતો અને તેનો માલિક પાસે જ ઉભો હતો. ત્યારે તેની પાસેનો વ્યક્તિ ગુસ્સામાં બરાડ્યો
ભાઈ સાહેબ બસમાં આટલી ભીડ છે અને તમે સીટ પર કોથળો મુક્યો છે.. હટાવો તેને..
કોથળાનો માલિક બોલ્યો – ભાઈ સાહેબ આ વિકલાંગોની સીટ છે અને કોથળામાં લંગડો કેરી છે…
હેપી મેંગો સીઝન
😁😁😁😁😁😁😁Explore Funny Jokes

​”વાદળ”​ નામના પડદા ખુલ્યા,
​”સુર્ય”​ નામનું ફોક્સ પડ્યું ,

​”સવાર”​ નામનો રંગમંચ ઝળહળી ઊઠ્યો,
અને ​”જીવન”​ નામનું નાટક ચાલું થયું …

🌹 ચાલ જીવી લઇએ 🌹

🙏🏻 સુપ્રભાત 🙏🏻નિલેશ નામ નો
એક સ્ટુડંટને પારિક્ષામાં ૦% માર્ક્સ મળ્યા…નવાઇની વાત તો એ હતી કે તેને લખેલા જવાબો સાચા ના હતા તો ખોટા પણ ના હતા…

૧- કયા યુધ્ધમાં ટીપુ સુલતાનનું મોત થયું❓
જવાબ –એના છેલ્લા યુધ્ધમાં.

૨- આઝાદીની જાહેરાત ઉપર હસ્તાક્ષર કઇ જગ્યાએ થયા હતા❓
જવાબ – પાના ઉપર લખાણ પુરૂ થયું હતું તેની નિચે.

૩- છુટાછેડાનું મુખ્ય કારણ શું હોઇ શકે❓
જવાબ—લગ્ન્ન.

૪- ગંગા નદિ કયા રાજ્યોમાંથી વહે છે ❓
જવાબ- તેના પ્રવાહમાં રસ્તામાં આવતા બધાજ રાજ્યોમાંથી.

૫-મહાત્મા ગાંધી કયારે જન્મયા ❓
જવાબ – તેમના જન્મદિવસે .

૬- છ લોકો વચ્ચે તમે ૮ કેરીને કેવી રીતે વંહેચશો❓
જવાબ – કેરીનો રસ કાઢીને .

૭- આપણા દેશમાં આખું વર્ષ વધારે બરફ કયાં પડે છે❓
જવાબ- દારૂના ગ્લાસમાં.

છોકરો ચાલાક છે ……તોય નપાસExplore Funny Jokes