Play It Now

💙💕 અઢી અક્ષરનો પ્રેમ બત્રીસ કોઠે દીવા પ્રગટાવે... પણ અઢી અક્ષરનો વ્હેમ સૂરજને પણ ઠારી નાખે..🍂 💙💕 છાંયડાની ખોજમાં આ જિંદગી કાઢી નાખી.. રોજ નમતી ડાળને કારણ વિના વાઢી નાખી..!🍂 કોઈની લાગણી કે આત્મા દુભાવતા પહેલા એક વાત યાદ રાખજો, કરેલા કર્મોના ફળ ભોગવ્યા વગર ભગવાન પણ જીવ નથી લેતા !! 💙💕 રૂપથી અંજાયો નથી, સ્નેહ થી ભીંજાયો છું… તું ક્હે પીછો છોડ, કેમ કહું પડછાયો છું..🍂 પથ્થરો  પોલા  હશે કોને  ખબર ..?? લોકો  પણ  કેવા  હશે કોને  ખબર ..? મૃત્યુ  સત્ય  બની  આવી  જશે લોકો તો  રડશે .. પણ  આંસુ  કોના સાચા  હશે  કોને  ખબર.🙏 જીવાડે પ્રેમ થી એવું ક્યાં કોઈ મળે છે બેફામ મતલબ હોય તો લોકો મરવા પણ નથી દેતા - બેફામ 💚💕 નકી એના ચણતર માં આંશુ રેડાયા હશે .... બાકી હરખ નું મકાન આટલું પાકું નાં હોય ...🍂 💜💕 કડવી ગોળીને ગળવાની હોય ચગળવાની ન હોય, વેદનાને તો વીસરવાની હોય વાગોળવાની ન હોય..!🍂 💜💕 કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે, હું એનાથીય અઘરી જિંદગી જીવી રહ્યો છું...🍂 💙💕 શબ્દોના તીર ચાલતા હોઈ અને તે લાગી જાય તો સમજવું અભિમાન ની હાજરી છે...🍂 " પાસબુક અને શ્વાસબુક - બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે. પાસબુકને બેલેન્સથી અને શ્વાસબુકને સત્કર્મોથી..
TopJokes.in