Play It Now

ખાલી કાગળે રંગ બદલ્યો એમા તો લોકો ઉંચા-નીચા અને રાડા રાડ કરવા લાગ્યા... પણ થોડુ વિચારો કે.. જેના માં-બાપે ઉછેરીને મોટા કરેલા સંતાનો જયારે રંગ બદલતા હશે ત્યારે માં-બાપની શુ હાલત થતી હશે..?? ★★
TopJokes.in