Play It Now

બે મિત્રો પરીક્ષામાં નપાસ થઈને વાત કરી રહ્યા હતા. એક મિત્ર : ‘કંટાળી ગયા યાર, ચાલ આત્મહત્યા કરી લઈએ….’ બીજો મિત્ર : ‘ચસકી ગયું છે ? આ બધું બાલમંદિરથી ફરી ભણવું પડશે… રહેવા દે !’
TopJokes.in