Play It Now

😀 ​ભાઇ અને ભાભી ફરવા ગયા​ ​અને ફરતા ફરતા એક સરસ તળાવ આવ્યું એટલે ભાઇ ને ઇંગલિશ બોલતા આવડે એટલે તરત બોલ્યા nice....​ ​પાછળ થી શરમાઈ ને ભાભી પણ બોલ્યા તમે નાસો તો હું પણ નાઇશ....​ 😀😀😜😜😂😂😄🏊🏊
TopJokes.in