Play It Now

પ્રેમ શું છે....?? અડ્યા વગર સ્પર્શ, શબ્દ વગર વર્ણન, આપમેળે થતી લાગણી, મિલન માટે ઇન્તજાર, મધદરિયે પણ પ્યાસ, પાનખરમાં વસંતની યાદ... અંતે... . . . આ વાંચતાં જેની યાદ આવી જાય તે પણ તો પ્રેમ જ ને....!!
TopJokes.in