Play It Now

😜😛😅😋😉😊😝 પત્નિ:- તમારા વાળ તો જુઓ, જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય!!!!! પતિ:- એટલે જ તો હું એટલી વારથી વિચારૂં છું કે મારી પાસે ભેંસ કેમ ઊભી છે!!!!!👍👌😜😛😅😉😊😝
TopJokes.in