Play It Now

Kaka: સસરા : કુમાર ગઈ વખતે આવ્યા ત્યારે તો ઘણું જમ્યા તા... આ વખતે કેમ ઓછું જમ્યા...??? કુમાર: ગયા વખતે મુકવા આવ્યો તો 😊, આ વખતે લેવા આવ્યો છુ...😔
TopJokes.in