Play It Now

પપ્પા : કેટલા ટકા અવ્યા? બેટો : પપ્પા 80% અવ્યા. પપ્પા : પણ માર્કશીટમાં તો 40% લખ્યા છે ને. બેટો : પપ્પા એ તો આધાર કાર્ડ લિંક કરશું એટલે બીજા 40% સીધા બેંકમાં જમા થશે.. પપ્પાએ ઢીબી નાયખો.. 😂😂😂♂. 😄 😄
TopJokes.in