Play It Now

✍ જીવન ની એક સાચી હકીકત છે. જેના માં ખોટ ખાવાની તાકાત હોય ને એ જ નફો કરી શકે.. પછી એ ધંધો હોય કે સબંધ... "મારુ ને તારુ" કરનાર લોકો, અસ્તિત્વ હારી ગયા... અને, "જતુ" કરનાર લોકો જ, દુનિયા જીતી ગયા....!! 🙏🏵 શુભ સવાર ...🏵🙏
TopJokes.in