Play It Now

ઝબલા થેલી બંધ થઇ ગઈ હોવા થી કોર્પોરેશન વાળા પકડી ન જાય એ બીકે ,આજે સવારે દૂધ લેવા લોટો લઇ ને ગયો. તો સ્વચ્છ ભારત અભિયાન વાળા પકડી ને લઇ ગયા. બહુ તકલીફ છે ભાઈ હવે તો , કેમ જીવવું !
TopJokes.in