Play It Now

શિક્ષક = કયુ પક્ષી સૌથી ઝડપી ઉડે છે?? ભગો = જેને ઉતાવળ હોય એ... શિક્ષકે શાંતી થી સાંજ સુધી માર્યો.
TopJokes.in