Play It Now

પતિ: તારી બેન પણી મળી હતી આજે રસ્તા માં મને અડધો કલાક રસ્તા માં ઉભો રાખી વાત કર્યે જ જાય..ખરી લોહચુંબક છે.એ... પત્ની: એ લોહચુંબક જ છે પણ તમે લોખંડ શું કામ બન્યા ?. 😜😂
TopJokes.in