Play It Now

જિંદગી ની "સફર" માં અનેક "લોકો" મળે છે કોઇ આપણો "ફાયદો" ઉઠાવે છે કોઇ આપણને "આધાર" આપે છે ફરક એટલો જ છે કે" ફાયદો લેનારો "મગજ" માં રહે છે અને "આધાર" આપનારો હ્રદય માં બિરાજે છે 💞 GOOD MORNING 💞 💕
TopJokes.in