Play It Now

હેમા માલિની પરણેલા પુરુષને પરણી, શ્રીદેવી પરણેલા પુરુષને પરણી, કરિશ્મા કપૂર પરણેલા પુરુષને પરણી, કરીના કપૂર પરણેલા પુરુષને પરણી, સારિકા-શબાના-રવીના-રાણી બધી જ પરણેલા પુરુષને પરણી. આનો મતલબ શું થયો ખબર? પરણેલા પુરુષોએ આશા છોડવી નહીં, હજુય ચાન્સ છે! 😜😀😁
TopJokes.in