Play It Now

જીંદગી બહુ ટુંકી છે... મજા કરતા શીખો. અરે, નસીબ શુ ચીજ છે... તેને પણ બદલતા શીખો........ સાહેબ........ દુધ દહી ઘી છાસ માખણ બધા એક જ કુળ ના હોવા છતા દરેકની કિંમત અલગ અલગ હોય છે. કેમકે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે. 🔱હર હર મહાદેવ🔱 🔱ૐ નમઃ શિવાય🔱 🔱 જય માતાજી 🔱
TopJokes.in