Play It Now

પત્નીએ પતિ પાસે છાપું માંગ્યું. પતિ-: અરે કેટલી પાગલ છે તું, ટેકનોલોજી ક્યાં થી કયાં પહોંચી ગઈ અને તું હજુ છાપું માંગે છે ? આ લે મારું ipad. પત્ની એ iPad લીધું અને વંદા ઉપર માર્યું. પતિ બેભાન થઈ ગયો. મોરલ-: પત્ની જે પણ માંગે ચૂપચાપ કોઈ પણ આરગ્યુમેન્ટ વગર આપી દો. હોશિયારી ઑફિસમાં દેખાડો, ઘરે નહીં.
TopJokes.in