Play It Now

તમે કયારેય જોયું કે લોકો એ બાવળ ના ઝાડ ને પથ્થર માર્યો..?? સાહેબ પથ્થર તો આંબા ના ઝાડ ને જ પડે છે. કારણ કે તે કાંઈક આપે છે.. જો આપણી સાથે આવું થાય તો સમજવું કે આપણે કાંઈક સારૂ કરી રહ્યા છીએ..!! 🌺🌺શુભ સવાર🌺🌺
TopJokes.in