Play It Now

😄આજે સવાર સવારમાં ભજન ગણગણતો હતો: હરિ મારું ઞાડુ તું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું... ત્યાં પાછળથી શ્રીમતીજી નો અવાજ આવ્યો: "આપણે અનુપ જલોટા બનવાની કોઈ જરૂર નથી, નહી તો તમારું ગાડું ઉંધુ વાળી દઈશ..." ભજન બંધ.... 😄😄😄
TopJokes.in