Play It Now

ચાર પાંચ મિત્રો સાથે બાપુ ચોકમાં રાતનાં બેઠા હતા... ત્યાં જીવલો આવ્યો... એટલે બાપુ એ કીધું,, આવ.. આવ.. સલમાન ખાન... જીવલો ખુશ થઈ ગયો પણ બીજા ચાર મિત્રો એ વિચારતા હતા, કે આ ડુગલી માં એવું શું છે કે, બાપુ એ આને સલમાન ખાન કીધો !!!! એટલે બાપુ ને પૂછ્યું કે આના માં સલમાન ખાન જેવું છે શું ???? બાપુ : વાંઢો છે ને એટલે... 😂😂😂😂😂😂
TopJokes.in