Play It Now

કેટલું સરળ છે સૌને ગમી જવું, અનિચ્છાએ પણ સદા નમી જવું! માણસ છે , ગુસ્સો આવે તો , સહેજ તપી જવું, પછી શમી જવું! ના ગમે કોઈ વાત, કઈ નહિ, ધીરેક થી ત્યાંથી સરકી જવું ! બસ આવડી જાય જો આટલું, સાવ સરળ છે, સૌને ગમી જવું ! 🌹🙏મંગલ પ્રભાત 🙏🌹
TopJokes.in