Play It Now

💑 નવપરણીત પતિએ પત્નીને કહ્યું, મારી મા સાથે પણ તું એવી રીતે જ રહેજે, જેવી રીતે તારી મા જોડે રહેતી હતી. બીજે દિવસે સવારે પત્નીએ બેડરૂમમાંથી સુતા-સુતા બુમ પાડી, મમ્મી, મારા માટે એક કપ ચા બનાવી દો. નાસ્તામાં આલુ પરોઠા બનાવજો અને બની જાય એટલે ઊઠાડી દેજો! 😊
TopJokes.in