Play It Now

ઈન્ટરવ્યું માં પ્રશ્ન સવાલ : કાજુકતરીને ચાંદીનો વરખ કેમ લગાવવામાં આવે છે ? IAS : આ પ્રશ્ન જ ખોટો છે. IIT : નો કમેંટ. IIM : ખબર નહીં. GUJARATI : ઉંધી છે કે ચત્તી તે ખબર પડે એટલા માટે. 😂😀😝
TopJokes.in