Play It Now

. ક્યારેક તમે આવો ક્યારેક અમે આવીએ ક્યારેક તમે કંઈક મોકલાવો ક્યારેક અમે કંઈક મોકલાવીએ ચાલોને યાર સ્વાર્થ વગર આપણે મનથી સબંધ નીભાવિએ. હવે કેટલા વરસ જીવશું ? ને કેટલું સાથે લઈ જશું ? ઈર્ષ્યા અહંકાર મુકિને હ્રદયથી એકમેકને સ્વિકારીએ તમે આમ કરો તો જ સારા અમે આમ કરીએ તો જ સારા આવા સ્વભાવને હવે ગંગામાં પધરાવીએ નફો નુકસાન હવે જવાદો પહેલા શું થયું ? રહેવા દો _જીવનના અંતીમ પડાવને_ _સુખદ સુમનથી સજાવીએ_ _ચાલોને આપણા સ્વભાવને_ _હવે શાંત સરળ બનાવીએ._ .
TopJokes.in