Play It Now

કાલે બેંક માથી ફોન આવ્યો. કહે : - 'કવિતા બોલું છું.' મેં કીધું - આખી આવડતી હોય તો જ બોલજે. એને ગુસ્સો આવ્યો - નોનેસેન્સ કહી ફોન કાપી નાખ્યો. 😄😃😃😃😃😃😃😃😃 _Enjoy Weekend_
TopJokes.in