Play It Now

નિલેશ નામ નો એક સ્ટુડંટને પારિક્ષામાં ૦% માર્ક્સ મળ્યા...નવાઇની વાત તો એ હતી કે તેને લખેલા જવાબો સાચા ના હતા તો ખોટા પણ ના હતા... ૧- કયા યુધ્ધમાં ટીપુ સુલતાનનું મોત થયું❓ જવાબ –એના છેલ્લા યુધ્ધમાં. ૨- આઝાદીની જાહેરાત ઉપર હસ્તાક્ષર કઇ જગ્યાએ થયા હતા❓ જવાબ – પાના ઉપર લખાણ પુરૂ થયું હતું તેની નિચે. ૩- છુટાછેડાનું મુખ્ય કારણ શું હોઇ શકે❓ જવાબ—લગ્ન્ન. ૪- ગંગા નદિ કયા રાજ્યોમાંથી વહે છે ❓ જવાબ- તેના પ્રવાહમાં રસ્તામાં આવતા બધાજ રાજ્યોમાંથી. ૫-મહાત્મા ગાંધી કયારે જન્મયા ❓ જવાબ – તેમના જન્મદિવસે . ૬- છ લોકો વચ્ચે તમે ૮ કેરીને કેવી રીતે વંહેચશો❓ જવાબ – કેરીનો રસ કાઢીને . ૭- આપણા દેશમાં આખું વર્ષ વધારે બરફ કયાં પડે છે❓ જવાબ- દારૂના ગ્લાસમાં. છોકરો ચાલાક છે ......તોય નપાસ
TopJokes.in