Play It Now

એક સુંદર છોકરી એક મેડિકલ સ્ટોરની બહાર ઘણી વારથી ઊભી હતી. મેડિકલ સ્ટોરમાં ગીરદી ઓછી થવાની તે રાહ જોતી હતી. . સ્ટોરનો માલિક તેને શંકાની નજરે જોતો હતો. થોડીક વાર પછી સ્ટોરમાં ગીરદી ઓછી થઈ. . એટલે તે સુંદર છોકરી મેડિકલ સ્ટોરની અંદર ગઈ અને એક સેલ્સમેનને ખૂણામાં બોલાવ્યો..... સ્ટોરનો માલિક સાવધ થઈને એ તરફ જોવા લાગ્યો. છોકરીએ હળવેકથી પર્સમાંથી એક કાગળ કાઢ્યો અને સેલ્સમેનના હાથમાં આપીને બોલી, . . . . . . . . . . . . . . . 'ભાઈ, મારા લગ્ન એક ડોક્ટર સાથે નક્કી થયા છે. આજે તેણે પહેલી વાર મને લવલેટર મોકલ્યો છે. જરા વાંચી બતાવોને...' 😜😜😜😜😜😝😝😝😝😂😂😂😂😣😣😣😣 #😅
TopJokes.in