Play It Now

ભુરો ટ્રાફિક પોલીસ પાહે હેલ્મેટ પહેરી, લાઈસન્સ અને ગાડીના બધા કાગળ લઈને ગ્યો ને હવાલદાર ને પુછ્યુ સાહેબ બધા કાગળો બરાબર છેને? હવાલદાર : હા બરાબર છે, પણ તારી ગાડી ક્યાં? ભુરો : બરાબર હોય તો પછી હું ગાડી ઘરેથી લેતો આવું. 😛😛😛😂😂😂😛😛😛
TopJokes.in