Gujarati SMS Su Karu Fariyad Tane Ke 14 years agoby admin90 Views Su Karu Fariyad Tane KeFariyaad Maaj Fari Yaad Chhe Fari Fari Ne Yaad TariEj Mari Fariyad Che Funny Whatsapp Videos Funny Whatsapp GIFs
👌 નાના માણસને ક્યારેય નબળો માનવાની ભૂલ નહીં કરતાં કારણ કે ચમચી જેટલાં ‘ મેળવણ ‘ માં પણ ..? તપેલી ભરેલાં દુધ ને ” જમાવી ” દેવાની ..! તાકાત સમાયેલી છે ..!! 999 Explore Gujarati SMS • Motivational sms
જમવુ તો *માં બાપ* ભેગુ પછી ભલે *ઝેર* હોય… અને રહેવું તો *ભાઈઓ* ભેગુ… પછી ભલે *વેર* હોય… *સાવરણી* બાધેંલી હોય ત્યારે *કચરો* સાફ કરે છે… પરંતુ *છૂટી* પડી જાય ત્યારે ખૂદ *કચરો* બની જાય છે… માટે *પરિવાર*થી *બંધાયેલા* રહો….Good night sweet dream 🌝🌝🌝 Explore Good Night SMS • Gujarati SMS • Motivational sms
સાલુ આ પત્નીઓ પણ કમાલ છે પહેલા પાંચ હજાર ની સાડી લાવીને પોતે ઓઢે અને વરસ પછી તેનુ ગોદડુ કરી ને આપણને ઓઢાડે. Explore Funny Jokes • Gujarati SMS • wife jokes
रिक्शा माथी उतरी ने बापु चालता थया रिक्शा वाणो _ बापू पैसा ??? बापू – तारा लेवाता हशे ? 😆 Explore Gujarati SMS
बस स्टेन्ड पर बस आवी बस मा कोलेज नी बधी छोकरीओ चढी गइ… बस फुल. कंडक्टर : नो More.. नो More.. काका : कां नवरी ना…. ” ढेल ढेल ” चडावी दीधी… हवे अमे आया तो नो ” मोर “…. … 😂😂…. … Explore Gujarati SMS