NEW : Latest Songs | 😂 Funny Videos | ❤ Love Status Videos| 🤣 GIF VIDEOS | 🖼 Images | 😅 JOKES | WhatsappGroups | Whatsapp Me +91 999 860 6828


Tag - gujarati

Good Morning SMS

Good Morning To Friends In Gujarati

હસુ છુઃ
હસાવું છુઃ
હસવાની મારી ટેવ છેઃ
પ્રેમ થી પૂછું છું
તબિયત પાણી કેમ છેઃ

સંબંઘ નથી જાણતા કોઈ કોઈ ના
છતાં બધા આપણા જ લાગે છે.

હું તમારો મિત્ર છું એ મારૂ ભાગ્ય છે.
પણ તમે બધા મારા મિત્રો છો.
એ મારૂ સૌભાગ્ય છે……….

₲๑๑d 💗ℳ๑®ทïทgFunny Jokes wife jokes

Pati Patni Aur IPL 2018 New Joke In GUJ

ઘરે આરામથી ટી.વી. હોવા છતાં પતિઓ શા માટે ક્રિકેટ મેચ મોબાઇલ, બહાર પબમાં કે સિંગલ મિત્રો ના ઘરે જઈને જોવે છે એ તમને ખબર છે ?

ફક્ત આ વાંચો એટલે ખબર પડી જશે 👇👇

એક કપલ 👫 ટી.વી. પર IPL 🎾 ની મેચ જોઈ રહ્યું હતું.
પાંચ મિનિટ પછી :

પત્ની : એ બ્રેટ લી છે ને?

પતિ: ના એ ક્રીશ ગેયલ છે. બ્રેટ લી બોલર છે.😊

પત્ની: બ્રેટ લી સ્માર્ટ છે. તેણે તેના ભાઈની જેમ ફિલ્મો માં હોવું જોઈયે.😃

પતિ: 😨 પણ એનો કોઈ ભાઈ ફિલ્મો માં નથી ડિયર. 😊

પત્ની: તો પછી બ્રુસ લી કોન છે?😄

પતિ: બ્રેટ લી તો ઑસ્ટ્રેલિયન છે બકા. 😊

પત્ની: o.k. જો બીજી મિનિટમાં બીજી વિકેટ ગઈ.

પતિ: એને એક્શન રિપ્લે કેહવાય.😫.

પત્ની: એવું લાગે છે કે ઇન્ડિયા આ મેચ જીતી જશે.

પતિ: આ ઇન્ડિયા ની મેચ નથી.. આ Bangalore vs Kolkata ની મેચ છે. 😔

પત્ની: અમ્પાયર હેલિકોપ્ટરને શા માટે બોલાવે છે?🚡.

પતિ: 😭😭😭 એ હેલિકોપ્ટર નથી બોલાવતો. એ ફ્રી હીટ નું કહે છે. 😜

પત્ની: દર્શકો એ જોવા માટે ટિકિટ નથી લીધી? એ ફ્રી હીટ શા માટે છે?

પતિ:😨😰

પત્ની: હવે એ કોને Hi.. કહી રહ્યો છે?

Husband: એ બાય નું સિગ્નલ આપી રહ્યો છે ડિયર.😊

પત્ની: એ શા માટે બાય કહી રહ્યો છે? મેચ પુરી થઈ ગઈ?😆😆😆
પતિ:🙏😰
પત્ની: જીતવા માટે કેટલા રન જોઈયે છીયે?

પતિ: 36 બોલ માં 72 રન.

Wife: અહહહ…. એ તો સાવ સહેલું છે. ખાલી 1 બોલ માં 2 રન.

પતી ટી.વી. બંધ કરી દે છે😂😂😂.

પત્ની ટી.વી. ચાલુ કરે છે અને ‘બાલીકા વધુ’ સિરિયલ ચાલુ કરે છે.
😅😅😅

પતિ: આ આનંદી કોન છે?

Wife: તારી મા…😡😡😡
મે તને કેટલી વાર કીધું કે હું ટી.વી. જોતી હોઉ ત્યારે મને ડિસ્ટર્બ કરવાની નહીં.

પતિ: 😳😳😳

હવે ખબર પડીને કે પતિદેવો શા માટે ઘરે ટી.વી. માં મેચ નથી જોતા.???? 😡😡😡😡😡😡😡😡Funny Jokes

જનરલ નોલેજ સવાલ -૧.

જનરલ નોલેજ

સવાલ -૧.

૨૦૧૮ મા ભારત માથી મિસકોલ ની પ્રથા બંધ કરાવનાર કોણ ?

જવાબ-
ધીરૃભાઈનો મુકો
Funny Jokes

gujarati funny kid on result day

પપ્પા : કેટલા ટકા અવ્યા?

બેટો : પપ્પા 80% અવ્યા.

પપ્પા : પણ માર્કશીટમાં તો 40% લખ્યા છે ને.

બેટો : પપ્પા એ તો આધાર કાર્ડ લિંક કરશું એટલે બીજા 40% સીધા બેંકમાં જમા થશે..

પપ્પાએ ઢીબી નાયખો..

😂😂😂♂. 😄 😄
Interesting SMS

NASA research on Hanuman Chalisa

* ગાયત્રી મંત્ર * સૌથી શક્તિશાળી મંત્ર જાહેર કર્યો 🔔🔔🔔🔔🔔🔔
❗ વૈજ્ઞાનિક સંશોધન ❗

* હનુમાન ચાલીસ અને ગાયત્રી મંત્ર * …

હનુમાન ચાલીસસ જાણે છે તે કોઈ પણ વ્યક્તિ … * હનુમાન ચાલીસમાં * કહ્યું છે:

* યુગ સહયોજનાથી ભાનુ … !!! *
* લીલીઓ તાહી મીધર ફલ જાનુ … !!! *

1 યુગ = 12000 વર્ષ
1 સહસ્ત્ર = 1000

1 યોજના = 8 માઇલ્સ

યુગ એક્સ સહસ્ત્ર x યોજન = પાર ભાનુ
12000 x 1000 x 8 માઇલ = 96000000 માઇલ

1 માઇલ = 1.6 કિમી

96000000 માઇલ = 96000000 x 1.6 કિમી =
96000000 માઇલ / 1536000000 કિ.મી * સુન *

નાસાએ કહ્યું છે કે … તે પૃથ્વી અને સૂર્ય (ભાનુ) * વચ્ચેનો અંતર છે …
જે સાબિત કરે છે * ભગવાન હનુમાન * એ પ્લેનેટ * SUN * પર કૂદકો લગાવ્યો હતો * તે મીઠી ફળ તરીકે વિચારીને (મધુર ફલ).

તે ખરેખર રસપ્રદ છે કે આપણા પ્રાચીન ગ્રંથો કેટલાં સચોટ અને અર્થપૂર્ણ છે. કમનસીબે ભાગ્યે જ તેને ઓળખવામાં આવે છે, આજના સમયમાં કોઈ ચોક્કસ રીતે સમજાયું કે સમજાયું …

* ગાયત્રી મંત્ર * વિશ્વના સૌથી શક્તિશાળી સ્તોત્ર

ડૉ. હોવર્ડ સ્ટીઇન્જરલ, એક અમેરિકન વૈજ્ઞાનિક … વિશ્વભરના બધા જ મંત્રીઓના સ્તોત્રો અને આમંત્રણો અને તેમના ફિઝિયોલોજી લેબોરેટરીમાં તેમની તાકાત માટે પરીક્ષણ કર્યું છે …

* હિન્દુ ગાયત્રી મંત્ર * 110,000 સાઉન્ડ તરંગો / સેકન્ડ …

આ સૌથી ઊંચો હતો અને તે વિશ્વમાં સૌથી શક્તિશાળી સ્તોત્ર તરીકે જોવા મળતો હતો.
ચોક્કસ આવર્તનના અવાજ અથવા ધ્વનિ તરંગોના સંયોજન દ્વારા, આ * મંત્ર * એવો દાવો કરે છે કે તે ચોક્કસ આધ્યાત્મિક ક્ષમતાઓ વિકસાવવા સક્ષમ છે.
હેમ્બર્ગ યુનિવર્સિટીએ સંશોધન શરૂ કર્યું
* ગાયત્રી મંત્રની અસરકારકતા માટે * રચનાના માનસિક અને ભૌતિક સ્તરે * બંને … *

* ગાયત્રી મંત્ર * દૈનિક પ્રસારિત થાય છે. પાછલા બે વર્ષથી રેડિયો પૅરેમારિબો, સુરીનામ, દક્ષિણ અમેરિકાથી અને છેલ્લા છ મહિનાથી એમ્સ્ટર્ડમ, હોલેન્ડમાં.

* ઓમ ભુર ભુવાહ સ્વાહ … તટ સવિતા વેરનીયમ … ભરોગ દેવસા દહીહાહી, ધ્યો યો ના પ્ર-ચોક્યાત … …

“તેનો અર્થ છે ….

* મારા પોતાના શ્વાસની જેમ ઈશ્વર મને પ્રિય છે … તે મારા દુ: ખનો વિવેચક છે … અને સુખનો દાનદાર છે … હું * દૈવી નિર્માતા * ના * ચમત્કારિક આદરણીય * પ્રકાશ પર ધ્યાન આપું છું … તે મારા વિચાર અને સમજને પ્રેરણા આપી શકે છે. ”

ઉપરોક્ત માહિતી એક અને બધા સાથે ફેલાવો અને વહેંચવાનું વર્થ છે … !!!
 * અમારું વેદ કેવી રીતે સમૃદ્ધ છે … !!!

🔔 * હું શેર કરવા માટે ગર્વ છું * 🔔
               🙏🙏🙏🙏Emotional SMS

Heart Touching Story Matches most families now

બેટા…
તું અને વહું.. થોડો વખત એકલા રહો….
હું..અને તારી માઁ.. એક મહિનો…જાત્રા એ જઈયે છીએ …

જીંદગી..માં કમાવા ની હાય માં ન તો ભગવાન સરખો ભજાયો…કે ન તો.. તારી માઁ સાથે શાંતિ થી જીવી શક્યો…
ઘડપણ…આંગણે આવી ગયું..ખબર પણ ના પડી…
અને મોત…..આંગણે થી અંદર કયારે આવી જશે..તે પણ મને ખબર નથી..
માટે.. જે જીવન અમારૂ બાકી રહ્યું છે.તે…હવે શાંતિ થી જીવવવા ની ઈચ્છા છે…

આ પપ્પા ના જાત્રા એ જતા પહેલા ના છેલ્લા શબ્દો હતા….

પપ્પા મમ્મી ને જાત્રા એ ગયે મહિનો થઈ ગયો…રોજ ફોન ઉપર વાત ચીત કરીયે… મહિનો પૂરો થયો. બીજો મહિનો પૂરો થવા આવ્યો ..
મેં પપ્પા ને પૂછ્યું… પપ્પા.તમે છો ક્યા..?
બે મહિના થઈ ગયા…
મને હવે શંકા લાગે છે….
તમને મારા સોગંદ ..
આપ સાચું બોલો..ક્યાં છો ?
દિપેન આંખમાં પાણી સાથે બોલ્યો…

બેટા.. સાંભળ…અમે કાશી માં ,જ.. છીએ …અહીં ફરતા.ફરતા..વૃદ્ધા આશ્રમ દેખાયો…તેનું વાતવરણ..
રહેવાનું..ખાવું પીવું…સવાર સાંજ ભગવાન ના દર્શન….સત્સંગ બધુજ તારી માઁ ને અને મને માફક આવી ગયું છે..તારી માઁ નો સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે…

બેટા…મેં તને ઘરે થી નીકળતા પહેલા કીધું હતું..હવે ની ઉંમર અમારી શાંતિ મેળવવા ની છે…અશાંતિ ઉભી કરવાની નથી……

તમે બન્ને શાંતિ થી જીવો..અમારી ચિંતા ના કરતા..પ્રભુ એ પેન્શન આપ્યું છે..તેમાં અમારો ખર્ચ નીકળી જાય..છે…તમારી તબિયત નું ધ્યાન રાખજો…

પપ્પા મહેરબાની કરી ઘરે પાછા આવી જાવ..

ના..બેટા.. હવે.. આપણી મંજીલ અલગ..અલગ છે..તું તારી રીતે આનંદ થી જીવ.. અમે અમારી રીતે…
બેટા તને ખબર છે..તારી માઁ નો સ્વાભવ ચિડિયો થઈ ગયો હતો….
પોતે જે રીતે ચોખ્ખાઈ અને જીણવટ થી જીવી તેવી અપેક્ષા તારી વહુ પાસે રાખે..તે શક્ય નથી હવે બદલતા સંજોગો માં…બેટા..

અને તે ને કારણે રોજ ઘર નું વાતવરણ તંગ..અને અશાંત બની જાય તે હું ઈચ્છતો ન હતો…
સવારે ઉઠી ને એક બીજા ના મોઢા જોવા ન ગમે ત્યારે સમજી લેવું જોઈએ.. કે ઘર નું પતન નક્કી છે…

અને હું તેવું ઈચ્છતો નહતો…કે ઘર નું કોઈ સભ્ય આવા વાતવરણ ને કારણે ગંભીર બીમારી નું શિકાર બને અથવા અઘટિત ઘટના આપણાં ઘરમાં બની જાય…
એટલે મેં ..પ્રેમ થી આ રસ્તો અપનાવ્યો છે….બેટા
તું જરા પણ મનમાં ના લેતો….
જતુ કરે તેને તો માઁ બાપ કહેવાઈ..

બાકી..કોઇ તકલીફ પડે તો…હું બેઠો છું..દૂર જવા થી…હું તારો બાપ કે તું મારૂ સંતાન નથી મટી જતો..
આપણા વિચારો નથી મળતા… પ્રેમ તો એટલોજ છે
બેટા ..
મત ભેદ હોય…ત્યારે જ જુદા થઈ જવું સારૂ…
જો મન ભેદ થઈ જુદા પડ્યા..તો ફરી એક થવુ મુશ્કેલ હોય છે..

બેટા… બીજી અગત્ય ની વાત…તે જે બૅંક મા નવું ઘર લેવા અને અમારા થી જુદા થવા લોન માટે અરજી જે મેનેજર ને આપી હતી તે..મારા મિત્ર નો પુત્ર છે…
તેને મળજે.. તારે નવું મકાન લેવાં ની જરૂર નથી…
મેં તારા નામે આપણું મકાન કરી દીધું છે…
પેપર તેની પાસે થી લઇ લેજે….

બેટા…તું ટૂંકા પગાર માં લોન ના હપ્તા ભરે
કે ઘર ચલાવ..?
અને તું હેરાન થતો હોય અને અમે આનંદ કરીયે.. તેમાંનો તારો બાપ નથી..
તમે સુખી થાવ.. સદા આનંદ માં રહો.. એતો અમારૂ સ્વપન હોય છે…

ચલ બેટા.. આરતી નો સમય થયો છે..તારી માઁ મારી રાહ જોઈ ને નીચે ઉભી છે….જય શ્રી કૃષ્ણ

દિપેન… ચોધાર આશું એ રડતો રહ્યો…..અને પપ્પા એ ફોન કટ કર્યો..
પપ્પા મેં તમને સમજવામાં
ભૂલ કરી…છે..
ભગવાન મને કદી માફ નહીં કરે..

દિપેન ની પત્ની એ હકીકત બધી જાણી દુઃખી અવાજે કીધુ…
આપણે આજે.. ટેક્ષી કરી
મમ્મી ..પપ્પા ને ઘરે લઈ આવ્યે..

દિપેન બોલ્યો…
બહુ મોડું થઈ ગયું…સ્વાતી..
મારા બાપ ને હું જાણું છું…તે જલ્દી નિર્ણય કોઈ લેતા નથી
અને જો નિર્ણય તેમને લઇ જ લીધો તો તેમા તે ફેરફાર કદી કરતા નથી…

આજે મને સમજાઈ ગયું…
દુનિયામાં જતું કરવા ની તાકાત
માઁ બાપ સિવાય કોઈ પાસે નથી..

Parents do not expect much from us..
They just expect that the “LOAN” of Love which we “Borrowed” ,from them in our Childhood..to be returned in their
“Old Hood”Good Night SMS

Funny gujju good night

રાત્રિનો એક બહું મોટો ફાયદો છે.

. . . . . . . . . . . . . . . . . . .

.
.
.

.
.
.
.
.
..
..
.

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
..

.
.
.
.
.
.
.
. . . . .
બિલકુલ તડકો ના લાગે..

😂😂😂😂😂😂😂
*good night*

*સુઈ જાઓ હવે*

રોજ રોજ નવા મેસેજ ક્યાંથી લાવ્વાના?😜😜Funny Jokes

Ind VS Bangladesh Funny Gujrati Joke

બાંગ્લાદેશ સંડાશ સુધી તો

પોચ્યુ પણ તોય ઝાડા તો

ચડ્ડીમા જ થયા😂😂😂😂😂😂